Breaking News

10મું ભણતી છોકરીને વાતું કરવા મોબાઈલ આપ્યો ને પછી તો પ્રેમ-જાળમાં ફસાવી વારંવાર પીંખી નાખી, શિક્ષકે મોબાઈલ ચેક કર્યો તો…

જેમ જેમ લોકો મોબાઈલ અને ઈન્ટરનેટ નો ઉપયોગ વધારી રહ્યા છે તેમ તેમ જ તેની બીજી બાજુ આ આદત અનેક કિસ્સાઓમાં નુક્શાનરૂપ પણ થતી હોય એવા અનેક કિસ્સાઓ ઇન્ટરનેટ ની આઝાદી મળ્યા પછી વારંવાર જોવા મળી રહ્યા છે લોકો ખુબ સારા કામો માટે પણ મોબાઈલ અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય છે પ[ન અમુક નબળી માનસિકતા ધરાવતા લોકો આવી સ્થતિનો લાભ પણ લેતા જોવા મળે છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરમાં કદાચ કોઈ વ્યક્તિ ખોટી રીતે ઇન્ટરનેટ નો ઉપયોગ કરે તો નિજકના લોકો ને ખ્યાલ પણ આવી જતો હોય છે પરંતુ જો ગામડા વિસ્તારોમાં રહેતા લોકો ના મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગને જોવામાં આવે તો આપણી પણ અનેક વાર આંખો ખોલી દેતું હોય છે કારણકે તેઓ ખુબ જ ખોટી રીતે તેનો ઉપયોગ કરતા હોય એવા છેલ્લા કેટલાક દિવસોથી દાખલાઓ સામે આવ્યા છે,

હાલમાં એવોજ એક તમામ મોબાઈલ વપરાશ કરતા લોકોની આંખો ફાડતો કિસ્સો સામે આવ્યો છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ડેસર તાલુકાના ગામની ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તાલુકાની જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફરિયાદમાં જણાવેલ માહિતી મુજબ માતા-પિતા દીકરીને સ્કૂલમાંથી ઘરે ગયા હતા. અને તેને ફોસલાવી ને મોબાઇલ ફોન વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો,

પૂછતા તેણે ફોન અંગેની હકીકત જણાવતા માતા-પિતા સહિત પરિવારજના સભ્યો તો ચોંકી જ ઉઠ્યા હતા. વિદ્યાર્થીનીએ પરિવારને જણાવ્યું કે, તે જયારે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. ત્યારે મારવાડી ના ગુતરડી ગામના વતની વનરાજ અમરસિંહ પરમાર અવાર-નવાર મારો પીછો કરતો હતો. ત્યાર બાદ અમો એકબીજા સાથેના  સંપર્કમાં આવ્યા હતા. વાત એમ હતી કે સ્કૂલના શિક્ષકને મોબાઇલ ફોન મળી આવી આવ્યો હતો.

મોબાઇલ ફોન મળી આવતા ની સાથે સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થીનીના પરિવારને ફોન કરીને જાણ અને પૂછ્યું હતું કે, તમારી દીકરીને તમે ફોન અપાવ્યો છે. ત્યારે પરિવારને ફોન અપાવ્યો હોવાનો શિક્ષકને તુરંત ઇન્કાર કર્યો હતો. આ વાત સાંભળી તુરતજ વિદ્યાર્થીનીના માતા-પિતા સ્કૂલમાં પહોંચી ગયા હતા. તે સમયે વિદ્યાર્થીની શિક્ષક પાસે જ હતી. આ તમામ વાતો બહાર આવતા જ વિધાર્થીની એ ફોડ પાડતા કહ્યું કે,

નવ મહિના પહેલાં વનરાજે વિદ્યાર્થીને નવો મોબાઇલ ફોન અપાવ્યો હતો. ફોન અપાવ્યા બાદ વનરાજ વિદ્યાર્થીનીને તેની મોટર સાઇકલ ઉપર બેસાડીને સાંઢાસાલ ગામ પાસેથી પસાર થતી નદી કિનારા પાસેની ઓરડીમાં લઇ ગયો હતો. અને તેની સાથે દુ.ષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં તે બાદ વિદ્યાર્થીનીના બર્થડેના દિવસે નારપુર ગામની સીમમાં પણ લઇ ગયો હતો.

જ્યાં બન્ને એ કેક કાપી બર્થડે ઉજવી હતી. અને બર્થડેની ધામધૂમ ઉજવણી બાદ વનરાજે ફરી તેની પર દુ.ષ્કર્મ આચર્યું હતું. પછી તો તમામ વાતો પરિવાર અને બીજા સભ્યો સામે આવી ગઈ હતી દીકરીએ આપેલી માહિતી બાદ પિતાએ ડેસર પોલીસ મથકમાં વનરાજ અમરસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે વનરાજ પરમાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

નાની ઉંમર ની વિધાર્થીની પર આ પ્રકારનો યોજનાપૂર્વક નો બનાવ તમામ ને આશ્ચ્ર્યમાં મૂકી દે તેવો છે આ ઉપરાંત આ બનાવે સમગ્ર ડેસર પંથકમાં આ બનાવ ની સત્ય હીકકત જાણી ચકચાર જગાવી મુકી છે. પોલીસે ફરિયાદના આધારે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુ.ષ્કર્મ આચરનાર હવસખોર વનરાજની ધરપકડના પગલાંઓ વેગવંતા કર્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.