Breaking News

102 વર્ષના દાદાનું મોત થતા સ્મશાને અંતિમ સંસ્કારની વિધિમાં દીકરો મુખાગ્નિ દેવા જતો જ હતો ત્યાં દાદાના પગ હલવા લાગ્યા, અને પછી તો થયું એવું કે આસપાસ ઉભેલા લોકોના મોતિયા મારી ગયા..!

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં મોતનું માતમ છવાઈ જાય છે. સમગ્ર ગામજનો જે તે વ્યક્તિને અશ્રુ ભીની આંખેથી અંતિમ વિદાય આપે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, મૃતક વ્યક્તિને સ્વર્ગવાસ મળે અને તેમની આત્માને પણ શાંતિ આપે. જ્યારે જ્યારે પણ આવા દ્રશ્યો સામે આવે છે.

ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ હચમચી ઊઠે છે. અત્યારે યુવરાજ નગર સોસાયટીમાં રહેતા 102 વર્ષના દાદાનું મૃત્યુ થયું છે. તેમના મૃત્યુ બાદ તેમના ચારેય દીકરાઓએ તેમના અંતિમ સંસ્કારની કામગીરી કરવા માટે નજીકના સ્મશાને સુધી અંતિમ યાત્રા કાઢી હતી. જેમાં તેમના સગા સંબંધીઓ સ્નેહીજનો પરિવારના મોભીઓ મિત્રો તેમજ આ સિવાય પણ તેમના ઓળખીતા ઘણા બધા લોકો જોડાયા હતા..

અને અશ્રુભીની આખે આ દાદાને અંતિમ વિદાય પણ આપી હતી. ત્યારબાદ સ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં 102 વર્ષના રાઘવજીભાઈ નામના દાદાના દીકરાએ મુખાગ્નિ આપવા માટે તેની નજીક જતો હતો, ત્યારે એવો બનાવ બન્યો છે કે તેને જોઈને સૌ કોઈ લોકો માથા પકડીને વિચારવા પર મજબૂર બની ગયા હતા..

દાદાનો બીજા નંબર નો દીકરો તુલસીભાઈ દાદાને મુખાગ્નિ આપવા માટે નજીક આવ્યો ત્યારે તેઓએ જોયું કે, તેમના પિતાના પગ હલવા લાગ્યા છે. તેમના પિતાનો જીવતો જતો રહ્યો હતો. છતાં પણ અંતિમ ઘડીએ તેમના પગ હલી રહ્યા હતા. તેઓએ તરત જ તેમના અન્ય ત્રણેય ભાઈઓને જણાવ્યું કે, દાદાના પગ હલી રહ્યા છે..

આ ઉપરાંત ત્યાં ઉભેલા તમામ લોકો આ રહસ્ય પોતાની નજર સામે જોયું હતું કે, મૃત્યુ પામેલા દાદાના પગ હલતા હતા. આ દ્રશ્ય જોઈને અત્યારના નવા પેઢીના જુવાનીયાઓને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું હતું અને બીજી બાજુ તેઓને ડરનો માહોલ પણ લાગ્યો હતો. કેટલાક લોકો તો આ દ્રશ્ય જોઈને ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

તો કેટલાક લોકો માથું પકડીને વિચારવા પર મજબૂર બન્યા હતા. મહિલાઓમાં પણ ભારે ડરનો માહોલ સર્જાઈ ગયો હતો કે, આખરે આ કેવી રીતે શક્ય બને છે. પરંતુ ત્યારબાદ એવો બનાવ બન્યો છે કે, ત્યાં ઉભેલા લોકોના મોતિયા મરી ગયા હતા. હકીકતમાં પરિવારના એક અન્ય મોભીએ જણાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે..

ત્યારે તેમના શરીરમાંથી અંતિમ જીવ બહાર નીકળીને જતો હોય છે. આવા સમય દરમિયાન બેથી પાંચ મિનિટ સુધી શરીરમાં થોડું ઘણું હલનચલન દેખાઈ આવતું હોય છે. પરંતુ આ હલનચલનથી ડરવું જોઈએ નહીં કારણ કે આ એક સામાન્ય બાબત છે. અત્યારના નવ જવાનિયાઓએ ક્યારેય પણ આ પ્રકારનું દ્રશ્ય જોયેલું ન હોય એટલા માટે તેઓને ખૂબ જ ડર લાગે છે.

પરંતુ આ બાબત બિલકુલ સામાન્ય છે. જ્યારે પણ શરીરમાંથી જીવ જતો હોય ત્યારે સહેજ અમથી હલચલ થતી હોય છે. અને તેની કારણે જ દાદાના પગ હલવા લાગ્યા હતા. આ અગાઉ પણ આવી ત્રણ થી ચાર ઘટના નોંધાઈ ચૂકી છે. જ્યારે જ્યારે પણ લોકો વચ્ચે આવી ઘટના બને છે ત્યારે દરેક લોકોમાં ફાફડાટનો માહોલ સર્જાઈ જતો હોય છે. અત્યારે પણ આ મામલો સામે આવ્યો ત્યારે રાઘવજી દાદાના પરિવારજનો હજમચી ઊઠ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *