ઘણી બધી વખત નાના-મોટા ઝઘડામાં થી કોઈક નું મોત થાય છે તો ક્યારેક સાવ સામાન્ય નાની વાતને લઈને એકબીજાનું મોત કરતા હોય છે તો ઘણી વખત સાવ સામાન્ય એટલે કે કોઈકની પાસેથી કંઈક વસ્તુ અથવા તો ઉછીના નાણાં માંગવાથી જ્યારે સામેવાળી વ્યક્તિ વસ્તુ કે નાણાં નથી આપતા ત્યારે પણ સામેવાળી વ્યક્તિ તેની હત્યા કરી દેવામાં આવે છે.
આવા તો અનેક બનાવો બની ચૂક્યા છે તે ઉપરાંત વાત કરીએ તો સમગ્ર દેશમાં લૂંટફાટના તેમજ હ.ત્યા ચોરી ધાક-ધમકી આપવી આવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા જ હોય છે તેમાં આરોપી ગમે તેવી બચવાની કોશિશ કરે પરંતુ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે અને તેને યોગ્ય સજા પણ આપવામાં આવે છે આ લોકોની સજા જોઇને હજુ પણ ઘણા બધા લોકો તેમનું કાર્ય બંધ નથી કરતા.
અને હજુ પણ હાથ ધમકાવવા શ.સ્ત્ર બતાવીને પૈસા પડાવવા આવા અનેક રીતના ચોરી કરવી અને હત્યાઓ કરવી આવા કિસ્સાઓ હજુ પણ બની રહ્યા છે આવો બનાવ બન્યો હતો ગત દિવસમાં દિલ્હીમાં સાવ સામાન્ય એવા રૂપિયા ના કારણે ત્રણથી ચાર યુવકોએ એક યુવતી ની સાથે કરેલા કાર્ય થકી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો જે આરોપી હતા તેમાં કોઈક મજૂરી કરતા હતા.
જ્યારે કોઈ ડ્રાઇવર હતાં અને કોઈ સેલ્સમેન પણ હતા અને કોઈકને ખુદ નું ટ્રેલર ચાલતું હતું છતાં પણ આ યુવકોએ સાવ સામાન્ય દસ રૂપિયા ને લઈને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દિલ્હીમાં સિગારેટના દસ રૂપિયા ન આપવા બદલ ધોળા દિવસે છરીના ઘા મારીને એક કિશોરની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સોમવારે રાજધાની દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં બની હતી.
અને મંગળવારે મૃતકની લા.શ મળી આવી ત્યારે ખુલાસો થયો કે આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે દિલ્હીમાં પોલીસના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું છે કે મંગળવારે રામજસ સ્કૂલ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો તેના પેટમાં છરીના ઘા માર્યા હતા અને તેના કારણે તેનું મોત થયું હતું ત્યારબાદ મૃતદેહની તપાસ શરૂ કરવામાં આવી.
અને તેની ઓળખ કરવામાં આવી ત્યારે આનંદ પર્વત ના રહેવાસી વિજય તરીકે થઈ હતી સીસીટીવી ફૂટેજની મદદથી તમામ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ડિસ્પ્લે કહ્યું છેે કે સગીરે આરોપીને સિગારેટ માટે પૈસા આપ્યા ન હતા આ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ આ ઘટના બની હતી આરોપીઓની ઓળખ થઈ ગઈ છે તેમાં પ્રવીણ તેની ઉંમર ૨૦ વર્ષની હતી બીજો આરોપી જતીન તેની ઉંમર 24 વર્ષ હતી ત્રીજો આરોપી અજય તેની ઉંમર ૩૦ વર્ષથી અને છેલ્લો આરોપી.
સોનુ તેની ઉંમર 20 વર્ષથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાંથી તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દિલ્હી પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પ્રવીણ મંજૂરી તરીકે કામ કરે છે જ્યારે જતીન ડ્રાઇવર છે અને અજય સેલ્સમેન તરીકે કામ કરે છે આ સિવાય ચોથો આરોપી સોનું ટેલર માસ્ટર છે આમ છતાં તેઓ આવા સામાન્ય 10 રૂપિયાના કારણે એક માસૂમ યુવકને મોતના ખાતે ઉતારી દે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]