Breaking News

10 મહિનાની દીકરીને સુતેલી મૂકીને માતા પાડોશી સાથે સાડી ખરીદવા ગઈ, પરત આવીને જોયું તો દેખાયું એવું કે જીવ તાળવે ચોંટી ગયો..!

નાના બાળકોની દેખરેખ રાખવા માટે માતા અને પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ હંમેશા હાજર રહે છે, કારણ કે જો તેમની દેખરેખ રાખવામાં સહેજ અમથી પણ ચૂક થઈ જતી હોય તો માતા-પિતાને આખી જિંદગી ભર પછતાવાનો વારો આવી જતો હોય છે, કારણ કે નાના અને અણસમજુ ઉંમરના બાળકો રમત રમતમાં કયુ પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી..

અત્યારે અનુશ્રી નામની એક મહિલા તેની 10 મહિનાની દીકરી પ્રિયાને રૂમની અંદર સૂતેલી મૂકીને તેમના પાડોશી સાથે સાડી ખરીદવા માટે ગઈ હતી, પરંતુ ત્યાંથી પરત આવીને જોયું તો એવું દ્રશ્ય દેખાયું હતું કે તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ મામલો બાદમેરના સૂર્યનગરી સોસાયટીનો છે..

અહીં અનુશ્રી નામની મહિલા તેના નોકરિયાત પતી જતીનની સાથે રહે છે, તેમના લગ્ન થયા તેના બે વર્ષ સુધી ચુક્યા છે. અને અત્યારે અનુસરીને દસ મહિનાની એક નાનકડી બાળકી પણ છે, અનુશ્રી તેની 10 મહિનાની દીકરીનું ખૂબ જ ધ્યાન રાખતી અને બપોરના સમયે તેને સુવડાવી દીધા બાદ તેના પડોશીની સાથે બજારમાં સાડી ખરીદવા માટે ગઈ હતી..

તેને વિચાર્યું કે, તેના પડોશી સાથે સાડી ખરીદીને માત્ર બે કલાકની અંદર ઘરે પરત આવી જશે, પરંતુ તેને ઘરે આવવામાં 20 મિનિટ વધારે મોડું થઈ ગયું હતું. તે ખૂબ જ ચિંતામાં હતી કે તેની દીકરી જાગી નહીં ગઈ હોય તો સારું. કારણ કે જો તેની દીકરી જાગી હશે અને ઘરની અંદર અન્ય કોઈ વ્યક્તિને જોશે નહીં તો તે રડવા લાગશે..

તે તરત તેના ઘરે પરત આવી અને ઘરનો દરવાજો ખોલતાની સાથે જેવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેને ઘરની અંદર જોયું હતું તેના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર હતો તેના ઘરના કબાટના તારા પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ઘરની અંદર મૂકેલીતિજોરી પણ તૂટી ગયેલી હાલતમાં મળી આવી હતી..

કબાટની અંદર મુકેલા અનુશ્રીના સોના ચાંદીના દાગીના ગાયબ હતા. તેમજ તિજોરીની અંદર મૂકેલા અઢી લાખ રૂપિયા રોકડા પણ ગાયબ હતા. જ્યારે તેની દીકરી બેડ ઉપર સૂતી સૂતી રડી રહી હતી. આ દ્રશ્ય જોઈને તે સમજી ચૂકી હતી કે, તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે અને તેની દીકરી પણ જાગી જવાને કારણે રડી રહી છે..

તેને તરત જ પહેલા તેની દીકરીને ચૂપ કરાવી હતી અને તેના પાડોશીને બુમો મારીને બોલાવી અને કહ્યું કે, તેને ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. જેમાંથી ચોરીમાં રહેલા અઢી લાખ રૂપિયા અને કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના પણ ગાયબ છે. તેમને આ વાતની જાણકારી તેના નોકરીયાત પતિને પણ કરી દીધી કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે..

તાત્કાલિક ધોરણે તે પોલીસ સ્ટેશન હાજર થયો અને ત્યાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને આપના સાથે તે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પોલીસે ઘટના સ્થળ ની તપાસ કરી ચાલે જણાવ્યું કે ઘરની પાછળની બાળકીની માંથી અંદર પ્રવેશ કરી ગયા છે આટલી મોટી રકમની ચોરી થઈ જવાને લઈ તંત્રમાં પણ ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો..

સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરીને આ ચોર લૂંટારા કોણ છે અને તેણે કેવી રીતે આ ઘરની અંદર પ્રવેશ કર્યો અને ચોરી કરીને ક્યાં ભાગી ગયા છે, તેની પણ જાણકારી મેળવવી રહી છે. દિન પ્રતિ દિન આવી ઉઘાડી લુંટો ખુબ જ વધી રહી છે. આવી ઘટનાઓ પાછળના આરોપીઓને પકડવામાં નહી આવે તો શહેરના નાગરીકોને મુશ્કેલીઓ વધી શકે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *