1 વર્ષ પછી સોનાના ભાવ પહોચ્યો આ તળિયાની સપાટીએ, લોકોએ સોનું ખરીદવા સોની બજારમાં લાઈનો લગાવી, જાણો તાજા ભાવ..!

સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં વિશ્વના મોટા મોટા રોકાણકારો ખૂબ મોટું રોકાણ કરે છે. સોના અને ચાંદીના ભાવ સમગ્ર વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને વધઘટ થતા હોય છે. દુનિયાના કોઈપણ ખૂણે સહેજ અમથી હલચલ મચે એટલે તરત જ સોના-ચાંદીના ભાવમાં ખૂબ મોટા કડાકા બોલતા હોય છે..

તેમજ ક્યારેક ક્યારેક ખૂબ મોટા વધારો પણ થઇ જતા હોય છે. હાલ વૈશ્વિક માહોલ ખૂબ ખરાબ હોવાના કારણે સોના-ચાંદીના માર્કેટ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત આસમાનની ઉંચાઈઓને અડકી રહી હતી. લોકો પૈસાના રોકાણ માટે સોનાને સૌથી શ્રેષ્ઠ ઉપાય માને છે.

રોકાણકારો સોનામાં મન મૂકીને રોકાણ કરી રહ્યા છે. સોના ના ભાવમાં રોજ રોજ નાના મોટા ઉતાર ચડાવ આવતા હોઈ છે. પરતું છેલ્લા 3 દિવસમાં ખુબ મોટા ઉતાર ચડાવ આવ્યા છે. સોનાના ભાવમાં ઘટાડાના સમાચાર આવતાની સાથે જ સૌ કોઈ લોકો સોનું ખરીદવા માટે સોની બજારમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે.

કારણ કે એક સાથે ખુબ મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે સોનું ખરીદવાની આ ઉત્તમ તક આવી છે. આવી તક બોવ ઓછી વાર મળતી હોઈ છે. આજના તાજા ભાવની વાત કરીએ તો સોનાનો તાજો ભાવ આજે 50,600 નોંધાયો છે. જ્યારે ચાંદીનો લેટેસ્ટ ભાવ 57,000 થી નીચે નોંધાયો છે.

24 કેરેટ સોનાનો ભાવ 50,631 પ્રતિ ગ્રામ નોંધાયો છે. આ પહેલા સોનાનો ભાવ 50,725 રૂપિયા નોંધાયો હતો, આ ભાવ છેલ્લા 2 વર્ષની નીચેની સપાટી એ આવી ગયો છે. હજુ પણ કેટલાક લોકો સોનાના ભાવ ઘટવાની રાહ જોઈને બેઠા છે પરતું સોનાનું બજાર ગતિ પકડે એ પહેલા જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ.

પરંતુ હવે સોનાનો નીચો ભાવ જોવા મળશે કે નહીં એ તો આવનારો સમય જ નક્કી કરશે. સોનાનું માર્કેટ રાત્રિના સમય દરમિયાન પણ ચાલુ હોય છે. છેલ્લા દોઢ મહિનાની મહત્તમ સપાટીએ એટલેકે 57 હજાર રૂપિયાની સપાટી સુધી સોનાનો ભાવ પણ લોકો જોયો છે અને સૌથી ઓછો ભાવ પણ લોકોએ જોયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment