Breaking News

આજનુ રાશિફળ (08/07/2022) – આજે આ 6 રાશિના જાતકોને આનંદના સમાચાર મળી શકે છે, જાણો તમારી તો રાશિ નથીને..!

મેષ :- થોડી સાવધાની રાખવી. પરિસ્થિતિ સારી છે. સ્વાસ્થ્ય મધ્યમ છે. કોર્ટ-કચેરીથી સાવધાન. પારિવારિક સ્થિતિમાં મુશ્કેલી થઈ રહી છે. જીવનમાં એક દ્વિધા છે. પૈસૌ હાલ કામ કરી રહ્યો નથી. મોઢાના અથવા આંખના રોગથી પરેશાન થઈ શકે છે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું. ભગવાન શિવની પૂજા કરો.

વૃષભ :- કરેલા પ્રયત્નો સાર્થક થશે. આ રાશિના જાતકો સાવધાન રહો. તમે જે વિચાર્યુ છે તેનુ પાલન કરો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે છે. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો.

મિથુન :-  મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. અગત્યનાં કાર્યોની શરૂઆત માટે સમય નથી. તમારી વાણી પર ધ્યાન રાખો. તેવું કશું ના બોલો કે સ્વજનોમાં કોઈ સમસ્યા થાય તમારુ સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમમાં જુદાઈ, વ્યવસાયના દ્રષ્ટિકોણથી આપ યોગ્ય કરી રહ્યા છો. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઊભું થાય.

વૃશ્ચિક :- વર્તમાન સમયમાં આ૫ તન-મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. મન સકારાત્મક ઉર્જા તરફ દોરી જશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. ધાર્મિક વિધિમાં જોડાઇ શકો છો. જો મુસાફરી થાય તો ફાયદાકારક રહેશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. આરોગ્ય, પ્રેમ, ધંધો સારો છે. ભગવાન શિવની પૂજા કરો.

મકર :- આ૫નો દિવસ બહુવિધ લાભ આ૫નાર છે. સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય. નવી વેપારની પરિસ્થિતિ બની રહી છે તો પછી તેને પ્રારંભ કરો. સારો સમય રહેશે. આ૫ને પ્રિય પાત્રનો સંગ રોમાંચિત કરશે. મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય. આરોગ્ય સુધારણા, પ્રેમ સારો, ધંધો પણ સારો. ભગવાન શિવની પૂજા કરો.

કુંભ :- દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે. શત્રુ પક્ષ કંઈપણ બગાડી શકે નહીં. શત્રુ નમીને મિત્રતા તરફ આગળ વધશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આ૫ ખુશ રહો. ઉચ્ચ અધિકારીઓ પણ આ૫ના ૫ર ખુશ રહે. જરા પણ ચિંતા કરશો નહીં. સફેદ વસ્તુનું દાન કરો

તુલા :- આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. વડીલોનો સાથ રહેશે. પિતૃ સંપત્તિમાં વધારો થશે. પિતાની તબિયત સારી રહેશે. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભગવાન ગણેશની ઉપાસના કરતા રહો. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રેમ ઠીક છે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સારું કરી રહ્યા છો.

કન્યા :- આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. માનસિક અને વ્યવસાયિક રૂપે સારુ ચાલતુ રહેશે.ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. સફળતા મળશે. પ્રેમ તમારી સાથે રહેશે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી પાસે લીલી વસ્તુ રાખો. આરોગ્યની કાળજી રાખવી.

કર્ક :- તેજસ્વી અને મજબૂત રહેશો. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે. આરોગ્ય સાથ આપશે પ્રેમમાં જુદાઈ રહેશે, પરંતુ સંબંધો સારા રહેશે. તમે વ્યવસાયના દૃષ્ટિકોણથી પણ સારું કરી રહ્યાં છો. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વિદ્યાર્થીમિત્રો માટે આ દિવસ ખૂબ સરસ છે. બજરંગબલીને પ્રણામ કરો.

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *