Breaking News

આજનુ રાશિફળ (03/07/2022) – ભગવાન શિવની કૃપાથી આ 6 રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધશે..!

મેષ – મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે.  સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. નાણાકીય સ્થિતિ હળવી થાય

વૃષભ – કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરવું. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો.

મિથુન – આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. વધુ ખર્ચ ન કરવો. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. મિત્ર સહયોગ નહીં કરે. ધર્મ તરફ ઝોક રહેશે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્‍વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું.

સિંહ – વ્‍યાપાર ક્ષેત્ર વિસ્‍તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. માન-સન્‍માન વધશે. સુખદ સમાચાર મળશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ઈચ્‍છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્‍ય મળશે. મહત્‍વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો.

વૃશ્ચિક – નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે. વર્તમાન સમયમાં આ૫ તન-મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો.

મકર – આ૫નો દિવસ બહુવિધ લાભ આ૫નાર છે. સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય. જે કામ કરી શકાય તેવા કામ જ હાથમા લેવા. આ૫ને પ્રિય પાત્રનો સંગ રોમાંચિત કરશે. મિલન-મુલાકાતનો પ્રસંગ સર્જાય. નોકરીયાતને ઉત્તમ તક મળે. આજે આપના ધીરજની કસોટી થશે. વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો.

કુંભ – દિવસ દરમિયાન આ૫ની શારીરિક-માનસિક સુખાકારી સારી રહેશે. પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આ૫ની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આ૫ ખુશ રહો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નાણાકીય સ્થિતિ હળવી થાય

મીન – નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. ઉ૫રી અધિકારીઓ સાથેના આ૫ના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો ૫ડશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવક વધે તેવી શક્યતા.વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન ૫ર ૫ણ ચિંતાનો ભાર રહે. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. ઓફિસમાં બઢતીની તક મળે.

કર્ક – ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે.

તુલા – મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. અગત્યનાં કાર્યોની શરૂઆત માટે સમય નથી. રાજકાજમા વિજયી બનશે. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઊભું થાય. બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. આરોગ્ય બગડી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *