Breaking News

આજનુ રાશિફળ (01/07/2022) :- ભગવાન શિવની કૃપાથી 4 રાશિને મહત્વના કાર્યમાં સફળતા મળશે, જાણો તમારું તો નસીબ નથીને..!

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. પરિસ્થિતિ સારી છે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. સ્વાસ્થ્ય મધ્યમ છે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું. પારિવારિક સ્થિતિમાં મુશ્કેલી થઈ રહી છે. આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે. મોઢાના અથવા આંખના રોગથી પરેશાન થઈ શકે છે.

મિથુન (ક,છ,ઘ) : દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. તમારી વાણી પર ધ્યાન રાખો. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. તેવું કશું ના બોલો કે સ્વજનોમાં કોઈ સમસ્યા થાય તમારુ સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમમાં જુદાઈ, વ્યવસાયના દ્રષ્ટિકોણથી આપ યોગ્ય કરી રહ્યા છો. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થાય. કોઈ સુંદર પ્રસંગ આજે બને. તમે જે વિચાર્યુ છે તેનુ પાલન કરો. કરેલા પ્રયત્નો સાર્થક થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. આરોગ્ય, પ્રેમનું માધ્યમ, ધંધો સારો રહેશે. ભગવાન શિવની પૂજા કરો.

તુલા (ર,ત) : વડીલોનો સાથ રહેશે. આ૫નું માનસિક વલણ ઢચુ૫ રહે. પિતૃ સંપત્તિમાં વધારો થશે. ભગવાન ગણેશની ઉપાસના કરતા રહો. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રેમ ઠીક છે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સારું કરી રહ્યા છો. પિતાની તબિયત સારી રહેશે. તે આશીર્વાદ આપશે.

કર્ક (ડ,હ) : દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. તેજસ્વી અને મજબૂત રહેશો. કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. તમારી પાસે લીલી વસ્તુ રાખો. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે. દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે.

સિંહ (મ,ટ) : શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. તમે કાલ્પનિક ભયથી પરેશાન થશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રેમ સારો છે વ્યવસાયિક દૃષ્ટિકોણથી સારું કરી રહ્યા છે. સૂર્યદેવને પાણી આપો. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. સફળતા મળશે. ભાઇ બહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. માનસિક અને વ્યવસાયિક રૂપે સારુ ચાલતુ રહેશે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે. પ્રેમ તમારી સાથે રહેશે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો લાલ વસ્તુ દાન કરો.

ધન (ભ,ધ,ફ) : દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. કોઈ પણ પ્રકારનું જોખમ ન લો. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. સંજોગો પ્રતિકૂળ છે. આકસ્મિક મુલાકાત થાય. સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રેમ અને વ્યવસાયમાં સહયોગ મળશે. બજરંગ બાલીની પૂજા કરતા રહો. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું.

મકર (ખ,જ) : ઓચિંતી કોઈ સારી નોકરીની ઓફર આવે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. નવી વેપારની પરિસ્થિતિ બની રહી છે તો પછી તેને પ્રારંભ કરો. ભગવાન શિવની પૂજા કરો. મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આ૫ આજે વ્‍યગ્ર રહેશો. આરોગ્ય સુધારણા, પ્રેમ સારો, ધંધો પણ સારો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *